દૈનિક પ્રવચનોના પ્રેરક અંશો (૪) – ચાતુર્માસ ૨૦૧૩

  • કોઇપણ વ્યક્તિને પારિવારિક, સામાજિક, રાજકીય કે ધાર્મિક . . . આ બધા મા rights ક્યારે અપાય ? તેની માટે mature થાય ત્યારે. Immature ને rights ન અપાય. તમારા પાંચ વર્ષના છોકરા પર તમને ગમે તેટલો પ્રેમ, વાત્સલ્ય, સ્નેહ હોય છતાયં તેને દુકાનની ગાદી પર બેસાડાય ?
  • સંસારનો સૌથી વધુ કઠણ મા કઠણ, મહત્વપૂર્ણ, ગંભીર મા ગંભીર નિર્ણય જીવનસાથી પસંદ કરવાનો છે. આર્ય પરંપરા અનુસાર લગ્ન તે જીવનભર નો કોલ-કરાર છે.

– પ. પૂ. આ. ભ. શ્રી યુગભૂષણસૂરીશ્વરજી મ. સા.
(મુલુન્ડ – વર્ધમાનનગર)

Previous Older Entries

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 66 other followers

Follow

Get every new post delivered to your Inbox.

Join 66 other followers